સારા સમાચાર / વધારેમાં વધારે ખેડૂતોને મળશે કિસાન સન્માન નિધિનો લાભ, સરકારે બજેટમાં કરી ખાસ જોગવાઈ

pm kisan yojna pm kisan 13th installment ekyc pm kisan

કેન્દ્ર સરકારે નાણા બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ માટે 2.2 લાખ કરોડની જોગવાઈ કરી છે જેથી વધારેમાં વધારે ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાશે.

બ્રેકિંગ ન્યૂઝ