ખુશખબર / PM Kisan: કરોડો ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ તારીખે ખાતામાં આવશે 2000 રૂપિયા

pm kisan yojana update 11th installment date 2022 check here pmkisan gov

પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે ખુશખબર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ કિસાનનો 11મો હપ્તો જાહેર કરવાના છે. જો તમે પણ આ યોજનામાં અરજી કરી છે તો ફટાફટ યાદીમાં પોતાનું નામ ચેક કરી લો.

બ્રેકિંગ ન્યૂઝ