તમારા કામનું / ખેડૂતો માટે ખુશખબર! 11માં હપ્તાને લઈને આવી નવી અપડેટ, જાણો તમને કઈ રીતે મળશે લાભ

pm kisan yojana pm kisan yojana news update

કેન્દ્ર સરકારે PM કિસાન યોજનાના 10માં હપ્તાના પૈસા 1 જાન્યુઆરીએ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. તમારા ખાતામાં અત્યાર સુધી પૈસા નથી આવ્યા તો ફટાફટ ડિટેલ્સ ચેક કરો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ