ખુશખબર! / ખેડૂતો માટે સારા સમાચાર: પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 11મો હપ્તો ટૂંક સમયમાં થઇ શકે છે જમા

PM Kisan Yojana 11th installment may be deposited in april month

મોદી સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના 10 હપ્તા ટ્રાન્સફર કરી દીધાં છે. ત્યારે આગામી 11મો હપ્તો પણ કદાચ આ (એપ્રિલ) મહિનામાં જમા થઇ શકે તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ