કામની વાત / આવા ખાતામાં સરકાર નહીં મોકલે PM Kisan Yojanaના રૂ.2000, જાણો તમારું નામ તો લીસ્ટમાં નથી?

pm kisan yojana 11th installment latest update date pm samman nidhi

દેશમાં ખેતી-ખેડૂતને લઇને છેલ્લાં ઘણા વર્ષોમાં જાગૃતિ વધી છે. સરકાર પણ ખેડૂતોની મદદ માટે આગળ આવી છે. જેને લઇને અનેક પ્રકારની યોજનાઓ છેલ્લાં થોડા વર્ષમાં લોન્ચ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ