તમારા કામનું / શું હવે પતિ-પત્ની બન્નેને મળશે PM કિસાન સ્કિમના પૈસા? જાણો યોજનામાં શું છે નવું અપડેટ

pm kisan update husband and wife both can take benefit of pm kisan scheme

પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 12મા હપ્તાના પૈસા આવવાના છે. આ દરમિયાન સવાલ એ ઉઠી રહ્યો છે કે હવે આ યોજના હેઠળ પતિ-પત્ની બંનેને રકમ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ