યોજનાની મર્યાદા / શું ખેડૂતની સાથે પત્નીને પણ મળી શકે છે PM કિસાન યોજનાના 6000 રૂપિયા? જાણી લો આ નિયમ

pm kisan update both husband and wife can take benefit of pm kisan know here the rules

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 એટલેકે 2000 રૂપિયાના ત્રણ હપ્તા મોકલે છે. ખેડૂતોના ખાતામાં 10મો હપ્તો આવવાનો છે. પરંતુ ઘણાં ખેડૂતોના ખાતામાં અત્યાર સુધી 9મો હપ્તો આવ્યો નથી. જોકે, અત્યાર સુધી આ યોજનાની પાત્રતાને લઇને ઘણાં સવાલ છે. જેમ કે શું પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ઉઠાવી શકે છે? આવો જાણીએ નિયમ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ