ખુશ ખબર / PM મોદીના ટ્વિટ બાદ 12માં હપ્તાની રાહ જોતા કરોડો ખેડૂતો માટે મહત્વની ખબર, ક્યારે આવશે 2000 ખાતામાં

PM kisan scheme 12th emi will paid shortly in farmers account said PM narendra modi

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના યોજનાના 12મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર છે. આવનાર સમયમાં ખેડૂતોના ખાતામાં 12મો હપ્તો જમા થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ