ફાયદો / દિવાળી પહેલા ખેડૂતો માટે સૌથી સારા સમાચાર: આ 'ગિફ્ટ' આપવાની તૈયારીમાં છે મોદી સરકાર 

 pm kisan samman nidhi update installment will be double soon govt would be announcement know here detail

દિવાળી પહેલા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ બમણી કરી શકે છે. જો આમ થશે તો તમારો 2000 રૂપિયાનો હપ્તો વધીને 4000 રૂપિયા થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ