યોજના / આ એક ભૂલના કારણે ખેડૂતોના ખાતામાં નથી આવી રહ્યાં પૈસા, આ સરળ પ્રોસેસથી તરત જ સુધારી લો

pm kisan samman nidhi scheme 7th installment payment dealyed due to wrong aadhaar or bank detail

મોદી સરકારે ખેડૂતોની આવક વધારવા અને ખેતીમાં તેમની મદદ કરવા 2018માં એક ખાસસ્કીમ શરૂ કરી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે સરકાર ખેડૂતોને 6000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. સરકાર આ 6,000 રૂપિયા વર્ષે 3 હપ્તાના આધારે આપે છે. 4 મહિનામાં એક હપ્તો આવે છે. અત્યાર સુધીમાં સરકારે 6 હપ્તામાં પૈસા ખેડૂતોને આપ્યા છે. સાતમો હપ્તો પણ ડિસેમ્બરથી આવવાનો શરૂ થઈ ચૂક્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ