PM Kisan / 27 લાખ ખેડૂતોના પેમેન્ટ થયા ફેલ, મોદી સરકારની યોજનામાં જો તમે પણ કરશો આ ભૂલ તો નહીં મળે 9મો હપ્તો

pm kisan payment failed of 27 lakh farmers know the reason and amend

પીએમ કિસાન યોજનાનો 9મો હપ્તો ઓગસ્ટ મહિનામાં આવવાનો છે. આ સમયે ચિંતાની વાત છે કે27 લાખ ખેડૂતોનું ટ્રાન્ઝેક્શન ફેલ રહ્યું છે તેમને 8મો હપ્તો મળ્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ