ભેટ / અખાત્રીજના દિવસે PM મોદી 9.5 કરોડ ખેડૂતોને આપશે ભેટ, સવારે 11 વાગે ખેડૂતો સાથે કરશે સંવાદ પણ

pm kisan nidhi scheme 8th installment pm modi transfer today 14 may to more than 9 crore farmers account check your name

અખાત્રીજના દિવસે કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન સન્માન નિધીનો 8મો હપ્તો આપશે. જેના આધારે ખેડૂતોના બેંક ખાતામાં રૂ.2 હજાર રૂપિયા આપવામાં આવશે. 9.5 કરોડ ખેડૂતોને તેનો લાભ મળશે અને સાથે જ PM મોદી વિડીયો કોન્ફરન્સથી ખેડૂતો સાથે સંવાદ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ