તમારા કામનું / PM Kisan: ખેડૂતો આનંદો! મોદી સરકારના એક નિર્ણયથી થશે મોટો ફાયદો, આજે જ પતાવી લો આ કામ

pm kisan latest news man dhan yojna farmers will get rs 36000

PM કિસાન સન્માન નિધિ(PM Kisan Samman Nidhi)ના લાભાર્થીઓ માટે ખૂશખબર છે. ખેડૂતોને આ યોજના અંતર્ગત દર મહિને 3000 રૂપિયા મળી શકે છે અને તેના માટે તમારે કોઈપણ દસ્તાવેજો આપવાની જરૂર નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ