PM Kisan / મોટા સમાચાર! આ ખેડૂતોએ પાછા આપવા પડશે ખાતામાં જમા થયેલ નાણાં, જાણો શું છે કારણ

pm kisan latest news 10th installment of rs 2000 taken farmers will have to return the money check list

પીએમ કિસાન હેઠળ લાભ ઉઠાવવા ખેડૂતો માટે કામના સમાચાર છે. જો કોઈએ ખોટી રીતે આ યોજનાનો ફાયદો લીધો છે અને લઇ રહ્યાં છે, તો એવા લોકોએ હપ્તાના પૈસા પાછા આપવા પડશે. પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ સરકાર હવે આકરા પગલા ભરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ