કામની વાત / PM Kisan યોજનાના 11મા હપ્તાની યાદીમાં તમારું નામ નથી? તો ગભરાવાની જરૂર નથી, કરો આ નંબર પર કૉલ

pm kisan if your name is not in list call on pm kisan helpline

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓની પ્રતિક્ષાનો અંત આવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મેના રોજ દેશના 12 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 11મો હપ્તો જાહેર કરશે. જે ખેડૂતોને કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ મળવાનો છે, તેનુ નામ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ