ધરતીપુત્રોને આનંદો / મોટા સમાચાર: મોદી સરકાર ખેડૂતોને 15 લાખ રૂપિયાની કરશે મદદ, જાણો કઈ રીતે કરી શકાશે અરજી

pm kisan fpo yojana government will give 15 lakh rupees to help farmers know here fpo yojana feature and benefits and how to...

ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર ફરી એક વખત ખેડૂતો માટે યોજના લાવી છે. ખેડૂતોની આવક વધારવા માટે સરકાર નવુ કૃષિ બિલ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ દરમ્યાન સરકાર ખેડૂતોને એક મોટી ભેટ આપવા જઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ