તમારા કામનું / PM કિસાન લાભાર્થીઓ માટે ગુડ ન્યુઝ: હવે વગર ફિંગર પ્રિન્ટ-OTPએ પૂર્ણ થઇ e-KYC, ઘરે જ ખુલી જશે બેંક એકાઉન્ટ

PM Kisan App now has face authentication facility for e kyc

PM Kisan App e-KYC: સરકારે  e-KYCને સરળ કરવા માટે એપમાં ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા શરૂ કરી છે. એપને ગુગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાશે. 

બ્રેકિંગ ન્યૂઝ