સજાગતા / મહાબલીપુરમમાં બીચ પર PM મોદીના હાથમાં હતી આ વસ્તુ, ગણાવી હેલ્થ માટે ફાયદાકારક

PM Keeps acupressure roller with him on Mahabalipuram Beach, Know the Benefits of the Acupressure Therapy

હાલમાં જ PM મોદીએ ચેન્નઈના મહાબલીપુરમના બીચની મુલાકાત લીધી. આ સમયે તેમના હાથમાં એક વસ્તુ જોવા મળી હતી. તેના વિશે અનેક લોકોને પ્રશ્નો થતાં પીએમ મોદીએ જાતે જ તેના વિશે માહિતી આપી છે. તેઓએ જણાવ્યું છે કે તે એક્યુપ્રેશર રોલર હતું જેને તેઓ હેલ્થ માટે ફાયદારૂપ માને છે.

બ્રેકિંગ ન્યૂઝ