નમસ્તે ટ્રમ્પ / જાણો, PM મોદી અને ટ્રમ્પે ભાષણમાં એકબીજાના નામનું રટણ કેટલી વખત કર્યુ

pm in motera speech 21 minutes takes 22 times of trump name

ભારતના બે દિવસીય સત્તાવાર પ્રવાસ પર આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની એકતાની પ્રશંસા કરી હતી. તેમણે અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતની એકતા વિશ્વ માટે પ્રેરણારૂપ છે. આ સાથે, તેમણે સ્વામી વિવેકાનંદના નિવેદનને યાદ કરતા કહ્યું કે ભારત અને અમેરિકા સ્વાભાવિક સાથી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના 26 મિનિટના ભાષણમાં ભારત શબ્દનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ