અમેરિકા / ન્યૂયોર્કમાં ઇમરાન ખાનની ફલાઇટનું ઈમર્જન્સી લેન્ડિંગઃ હડકંપ મચ્યો

PM Imran Khan plane makes an emergency landing in New York

સંયુકત રાષ્ટ્રસંઘની બેઠકમાં ભાગ લઇને અમેરિકાથી પાકિસ્તાન પરત જઇ રહેલા વડા પ્રધાન ઇમરાન ખાનની ફલાઇટનું ન્યૂયોર્કમાં અણધાર્યું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ