કોપનહેગન / ગુજરાતી કળાનું ગૌરવ ! ડેનમાર્કના PMના ઘરમાં હવે કચ્છની આ વસ્તુ દેખાશે, પીએમ મોદીએ ભેટ આપી

PM gifts a wall hanging with Kutch embroidery to PM of Denmark, Mette Frederiksen.

ડેનમાર્કની યાત્રા સફળતાપૂર્વક પૂરી કરીને જતા પહેલા પીએમ મોદીએ પીએમ મીટે ફ્રેડરિક્સેનને ભેટમાં કચ્છની પ્રખ્યાત એમ્બ્રોડરીનું વોલ હેગિંગ આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ