રાજ્યસભા / PM જાતે જવાબદારી લેતા નથી, બલિનો બકરો બનાવે છે, હર્ષવર્ધનના રાજીનામાને લઈને દિગ્ગજ નેતાનું નિવેદન

PM does not take responsibility himself, makes a scapegoat, says veteran leader over Harshvardhan's resignation

રાજ્યસભામાં કોરોના પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે પ્રધાનમંત્રી દોષની જવાબદારી લેતા નથી અને બીજાને બલીનો બકરો બનાવી દે છે.

બ્રેકિંગ ન્યૂઝ