Fact Check / સરકારની આ યોજનામાં મહિલાઓને વિના વ્યાજે 5 લાખની લોન આપી રહી છે તેવું માનતા નહીં, જાણો હકીકત

pm dhan lakshmi yojna is fake says pib fact check

જે ઝડપે કોરોના વાયરસ દેશમાં ફેલાઈ રહ્યો છે તે જ ઝડપે ખોટી અફવાઓ પણ સોશિયલ મીડિયામાં ખૂબ ફેલાઈ રહી છે. હાલમાં સોશિયલ મીડિયામાં મહિલાઓને લઈને એક મેસેજ ખૂબ ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે કે સરકાર લોન આપીને મહિલાઓને મદદ કરશે પણ સરકારે હવે આ મેસેજ પર સ્પષ્ટતા આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ