સદાકાળ સરદાર / કેવડિયામાં PM મોદીએ કાશ્મીરને લઇને કહ્યું, અમારૂં સૌભાગ્ય કે સરદારના સપનાને પૂર્ણ કર્યું

PM dedicates decision to scrap Article 370 to Sardar Patel

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ પર કવેડિયા કોલોની પહોંચ્યાં હતા. જ્યાં તેમણે સભાને સંબોધન કરતાં સરદાર પટેલને યાદ કરતા કહ્યું હતું કે સરદાર પટેલે 500 રજવાડાઓને એક કર્યાં. જ્યારે બીજી તરફ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે યુદ્ધમાં જીતી શકતા નથી તે લોકો આપણને પડકારી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ