મહામારી / દેશમાં કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ થતા PM મોદી એક્શનમાં, ઈમરજન્સી બેઠક કરીને અધિકારીઓને આપ્યા નિર્દેશ

PM Chairs Covid Review Meeting as Cases Surge; Mandaviya to Interact With State Health Ministers Tomorrow

દેશમાં કોરોનાથી સ્થિતિ વિસ્ફોટક બનતા પ્રધાનમંત્રી મોદી એક્શનમાં આવ્યાં છે. પીએમ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના સમીક્ષા કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ