દિલ્હી / 'PM CARES ભારત સરકારનું ફંડ નથી', PMOએ હાઈકોર્ટમાં ટ્રસ્ટને લઈને કર્યો મોટો ખુલાસો

PM CARES is not a public authority trust, pmo in delhi highcourt

PMOએ કહ્યું 'પીએમ કેયર્સ ટ્રસ્ટમાં કરવામાં આવેલા યોગદાનને અન્ય ખાનગી ટ્રસ્ટોની જેમ ટેક્સ અધિનિયમ અંતર્ગત છૂટ આપવામાં આવી છે. આ સિવાય પીએમ કેયર ફંડને સરકારની તરફથી ફંડ પ્રાપ્ત થતું નથી.'

બ્રેકિંગ ન્યૂઝ