માહિતી / કાયદાકીય આંટીઘૂંટીને લીધે PM CARES ફંડની વિગતો ક્યારેય જાણી નહીં શકાય?

PM Cares funds will not be held accountable under RTI ACT

PMO (પ્રધાનમંત્રી કાર્યાલય) એ PM CARES ફંડ વિશેની માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે અને કહ્યું છે કે આ 'પબ્લિક ઓથોરિટી' નથી. નોંધનીય કે આ માહિતી આરટીઆઈ એક્ટ, 2005 હેઠળ માંગવામાં આવી હતી. આ આરટીઆઈ 1 એપ્રિલના રોજ હર્ષ કંડુકુરી દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં 'પીએમ કેર્સ ફંડ' ની રચના અને કામગીરી અંગે માહિતી માંગવામાં આવી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ