ફંડ / PM Cares Fundમાં શરૂઆતના 5 દિવસમાં આવ્યાં આટલા કરોડ, જાણો ક્યાં કેટલો થયો ખર્ચ

pm cares fund collected over 3000 crore in just five days private firm audit  sanctioned three thousand crore know details

PM Cares Fundનો ડેટા સરકારની આ અધિકૃત વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ડેટાના આધારે પીએમ કેયર ફંડની શરૂઆતના પાંચ દિવસમાં 3000 કરોડ રૂપિયાથી વધારેનું ફંડ ભેગું થયું છે.જો કે સરકારે આ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારીમાં તેના પછીનો ડેટા જાહેર કર્યો નથી.સરકારી આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2019-20માં પીએમ કેયર્સ ફંડના કુલ 3076.62 કરોડ રૂપિયા જમા થયા છે. તેમાંથી 39.68 લાખ રૂપિયા વિદેશી મુદ્રામાં મળ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ