પિટીશન / સુપ્રીમ કોર્ટે PM કેર ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાની માંગને ફગાવી, કહ્યું કે...

pm cares fund case supreme court national disaster management covid 19

સુપ્રીમ કોર્ટે પીએમ કેર ફંડને એનડીઆરએફમાં ટ્રાન્સફર કરવાની માંગને ફગાવી દીધી છે. અરજદારોને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય કહ્યું કે પીએમ કેર ફંડ પણ ચેરિટી ફંડ જ છે. જેથી રકમ ટ્રાન્સફર કરવાની જરુર નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ છે કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા NDRFમાં રકમ દાન કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ