ખુલાસો / PM Cares ફંડમાં પ્રથમ 5 દિવસમાં મળ્યા 3,076 કરોડ, બાકીનો હિસાબ...

pm cares fund audit report received donations

પ્રધાનમંત્રી કાર્યાલયે PM કેયર્સ ફંડ વિશેની માહિતી જાહેર કરી છે. આ મુજબ આ ફંડની રચનાના પ્રથમ પાંચ દિવસમાં તેમાં 3,076 કરોડ રૂપિયા જમા થયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ