પ્રવાસ / ભૂટાનમાં બીજા દિવસે બોલ્યા PM મોદી કહ્યું, ભારત અને ભૂટાનની વચ્ચે છે ખાસ સંબંધ, ભૂટાન પણ બનાવશે સેટેલાઈટ

PM Bhutan Pravas Second Day at Royal University

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનની રોયલ યુનિવર્સિટીમાં પોતાના સંબોધન સમયે વિદ્યાર્થીઓને કહ્યું કે ભારત અને ભૂટાનની વચ્ચે ઐતિહાસિક સંબંધ છે. ભૂટાન અને ભારત આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે અલગ છે. ભૂટાન અને ભારતની સંસ્કૃતિ એક જેવી જ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ