તમારા કામનું / ગરીબ-મધ્યમ વર્ગના પરિવારનું ઘરનું સ્વપ્ન થશે પૂર્ણ: મોદી સરકારે મહત્વપૂર્ણ યોજના માટે લીધો મોટો નિર્ણય

pm awas yojana extended to 2024 122 lakh houses approved know more

પીએમ આવાસ યોજના હેઠળ સરકાર દેશના ગરીબ અને નબળા આર્થિક વર્ગના લોકોને પોતાનું ઘર આપે છે. આ યોજના દ્વારા એવા લોકોને આર્થિક મદદ કરવામાં આવે છે જેમની પાસે પોતાનું ઘર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ