પ્રોસેસ / PM આવાસ યોજનાના લાભાર્થીઓમાં તમારું નામ છે કે નહીં, સરળતાથી લિસ્ટ કરો ચેક

pm awas yojana beneficiary list know how you can check your name

PM આવાસ યોજનાના આધારે દેશમાં નબળી આવકના લોકોને સસ્તા દરે મકાન આપવામાં આવી રહ્યા છે. આ યોજનાના આધારે શહેરમાં પહેલીવાર ઘર ખરીદનારાને CLSS કે ક્રેડિટ લિંક્ડ સબ્સિડી આપવામાં આવે છે. આ સિવાય ગામમાં એક નક્કી રકમ આ સ્કીમના આધારે લાભાર્થીને આવાસ તૈયાર કરવા આપવામાં આવે છે. જો તમે આ સ્કીમના આધારે અરજી કરી છે તો તમને રજિસ્ટ્રેશન આઈજી મળશે. તેની મદદથી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ