પ્રવાસ / UAE પછી આજે બહરીન પહોંચશે PM મોદી, 200 વર્ષ જૂના મંદિરનું કરશે ઉદ્ઘાટન

PM Modi to launch renovation of 200 year old Shree Krishna temple in Bahrain

પીએમ મોદી યાત્રા દરમિયાન પેરિસથી બહરિન પહોચીને ત્યાંના પ્રધાનમંત્રી પ્રિંસ શેખ ખલીફા બિન સલમાન અલ ખલીફાને મળશે. બંને વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતને ધ્યાનમાં રાખીને આંતરાષ્ટ્રિય મુદ્દા પર વાતચીત થશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ