ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

શુભેચ્છા / PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભકામના, કહ્યું-સમૃદ્ધ અને સ્વસ્થ રહો

PM Modi greets nation on Diwali hopes for brightness and happiness

કોરોના સંકટ વચ્ચે આજે દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. દેશભરમાં માર્કેટમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ