જાહેરનામું / ગુજરાતીઓ સાચવજો! દીવ જતા પહેલા આ નવો નિયમ વાંચી લેજો, નહીંતર સીધી FIR થશે

Please read this new rule before going to Diu, otherwise there will be a direct FIR

દીવમાં જિલ્લા કલેકટર આદેશ અનુસાર 01લી જૂનથી આગામી 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યાટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ