સુનાવણીમાં ખલેલ / અને દિલ્હી હાઈકોર્ટમાં ગૂંજી ઉઠ્યું જુહી ચાવલાની ફિલ્મનું ગીત 'ઘુંઘટ કી આડ મેં' પછી શું થયું જાણો

Please mute, says judge as someone sings 'Ghoonghat ki..' seeing Juhi Chawla at 5G hearing

બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલાની 5G ની અરજીની ઓનલાઈન સુનાવણીમાં જુહીના ફિલ્મના ગીત 'ઘુંઘટ કી આડ મેં ગીત ગૂંજી ઉઠતા જજે ગીત ગાનારની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.

બ્રેકિંગ ન્યૂઝ