અપીલ / દર્શકોનો ગુસ્સો જોઈ કરીના કપૂરે લીધો યુટર્ન, હવે કહ્યું પ્લીઝ આવું ના કરશો...

please do not boycott laal singh chaddha kareena kapoor khan took u turn appealed to people

કરીના કપૂર ખાને હવે ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'ને લઈને ખુલાસો કર્યો છે. તેમણે લોકોને ફિલ્મનો બહિષ્કાર ન કરવાની અપીલ કરી છે. જ્યારે આ પહેલા અભિનેત્રીએ કંઈક બીજું કહ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ