બ્રિટન / હાથ જોડીને વિજય માલ્યાએ બેન્કોને કહ્યુંઃ તમારા બધા પૈસા પાછા લઈ લો

Please banks, take all your money back, requests Vijay Mallya

લિકર કિંગ વિજય માલ્યાએ ફરી એક વાર કહ્યું કે તેઓ ભારતીય બેન્કોને લોનની મૂળ રકમ (મુદ્દલ) પરત કરવા માટે તૈયાર છે. ભારતને સોંપવા વિરુદ્ધ પોતાની અપીલ પર સુનાવણીના અંતિમ દિવસે માલ્યાએ કહ્યું કે સીબીઆઇ અને ઇડી તેની સાથે જે કરી રહ્યા છે તે અનુચિત છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x