વિરોધના સૂર / ભારત- અમેરિકા બાદ ચીનના આ મિત્ર દેશમાં પણ TikTok પર પ્રતિબંધ મૂકવા ઉઠી રહી છે માંગ

plea seeks tiktok ban in pakistan says it is peddling vulgarity

ભારત - અમેરિકા બાદ હવે ચીનના મિત્ર દેશ પાકિસ્તાનમાં પણ ટિકટોક પર પ્રતિબંધની માંગણી કરવામાં આવી રહી છે. જેને પગલે લાહોર હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામા આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ એપ માત્ર સમય અને પૈસાનો બગાડ સિવાય કંઈ નથી. એટલું જ નહીં આ અશ્લીલતા ફેલાવવાનું કામ પણ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ