બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / playoff matches playoff four teams mi dc rcb ipl 2022

IPL 2022 / મુંબઈએ દિલ્હીને હરાવ્યું, પ્લેઑફમાં પહોંચ્યું બેંગલુરૂ, જાણો આગામી મેચ ક્યારે અને કોની વચ્ચે

Hiren

Last Updated: 12:12 AM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે રમાયેલ એક મેચમાં દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી હરાવી દીધું છે. આ સાથે દિલ્હી કેપિટલ્સનું પ્લેઑફમાં પહોંચવાનું સપનું તૂટી ગયું છે અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આઈપીએલ 2022ના પ્લેઑફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઇ છે.

  • મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હીને હરાવ્યું
  • દિલ્હી કેપિટલ્સનું પ્લેઑફમાં પહોંચવાનું સપનું તૂટ્યૂ
  • પ્લેઑફમાં પહોંચ્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ

હવે લખનઉ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે પ્લેઑફ મુકાબલો રમાશે. એટલે આ જ ચાર ટીમોમાંથી આઈપીએલ 2022નું ચેમ્પિયન મળશે.

આઈપીએલ 2022 પ્લેઑફ

  • ક્વોલિફાયર 1- ગુજરાત ટાઇટન્સ સામે રાજસ્થાન રૉયલ્સ (24 મે)
  • એલિમિનેટર- રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે લખનઉ સુપર જાયન્ટ્સ (25 મે)

દિલ્હી કેપિટલ્સ- 159/7
મુંબઈ ઇન્ડિયન્સ- 160/5

ટિમ ડેવિડે બદલી નાખી આખી મેચ

મુંબઈ ઇન્ડિયન્સ માટે આ મેચમાં ટિમ ડેવિડે કમાલ કરી દીધી. ટિમને જીવનદાન મળ્યું, જેનો તેમણે ખુબ ફાયદો ઉઠાવ્યો. ટિમે 11 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં 4 છગ્ગા પણ સામેલ હતા. એક સમયે મેચ મુંબઈની પકડથી દૂર જઇ રહી હતી, પરંતુ ટિમ ડેવિડે આવીને આખી ગેમ પલટી નાખી. ટિમ સિવાય તિલક વર્માએ પણ છેલ્લી ઓવરમાં 17 બોલમાં 21 રન બનાવ્યા.

ટિમ ડેવિડના ધમાલથી પહેલા ઈશાન કિશને પણ 48 રનોની ઇનિંગ રમી, કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન બનાવી શક્યા. જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 37 રનોની શાનદાર ઇનિંગ રમી, પરંતુ તેઓ લાંબી ઇનિંગ ન રમી શક્યા. મુંબઈ ઇન્ડિયન્સે પોતાની આઈપીએલ 2022ની સફરને જીત સાથે ખતમ કરી. અને મુંબઈની આ જીત સાથે બેંગલુરૂના ફેન્સને જશ્ન મનાવવાનો મોકો મળ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ