IPL 2022 / IPL 2022 માં પહેલી વખત બની આવી ઘટના, હારેલી ટીમનો ખેલાડી લઈ ગયો મેન ઓફ ધ મેચનો એવોર્ડ

player of the match award was given to umran malik

IPL 2022નાં 40માં મુકાબલામાં ગુજરાત ટાઈટન્સે હૈદરાબાદને માત આપી છતાં પણ સનરાઈઝર્સ હૈદરાબાદનાં ઉમરાન મલિકને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ