ભારતીય રેલવે / હવે પહેલાની જેમ 10 રૂપિયામાં મળશે પ્લેટફૉર્મ ટિકિટ, કોરોનાના કારણે વધ્યો હતો ભાવ

platform tickets rs 10 prices indian railways covid19

ભારતીય રેલવેના મુસાફરોને સુવિધા માટે મોટો નિર્ણય લેવાયો છે. રેલવેએ પ્લેટફૉર્મ ટિકિટના ભાવ પરત લેવાનો નિર્ણય કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ