ઝુંબેશ / મ્યુનિ. તંત્ર પણ 'પ્લાસ્ટિક મુક્ત' ભારતને રંગે રંગાયું, હવે બદલાઇ શકે છે અમૂલનું પાઉચ મટીરિયલ

'Plastic-Mukt Bharat' campaign by Municipal corporation in Ahmedabad

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧પમી ઓગસ્ટના દેશવ્યાપી પ્રવચનમાં પ્લાસ્ટિક મુક્ત ભારતનું આહવાન કરાતા મ્યુનિ. તંત્ર દ્વારા શહેરભરમાં પ્લાસ્ટિક અંગે ઝુંબેશ શરૂ કરાઇ છે. તમામ સાતેય ઝોનમાં શનિવારથી હાથ ધરાયેલા અભિયાનથી અત્યાર સુધીમાં ૩૦ થી વધુ એકમો સીલ કરાયાં છે તેમજ રૂ.પ લાખથી વધુનો દંડ કરાયો છે. આની સાથે લગભગ પ૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ