અભિયાન / પ્લાસ્ટિકમુક્ત દિવાળીઃ નાગરિકો પાસેથી પ્લાસ્ટિક ખરીદી રોકડ કે ઈનામ અપાશે!

Plastic free Diwali people gift purchase prize

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા અમદાવાદમાં સ્વચ્છતા એ જ સેવા અંતર્ગત પ્લાસ્ટિકમુક્ત દિવાળીની ઉજવણી કરવાની દિશામાં હિલચાલ આરંભાઇ છે. સત્તાવાળાઓ દ્વારા શહેરીજનો પાસેથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપરાંત તમામ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓની ખરીદી કરવા માટે ઠેર ઠેર પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર ઊભાં કરાશે, જ્યાં પ્લાસ્ટિક વેચનાર નાગરિકને તેના બદલામાં રોકડ રકમ કે અન્ય કોઇ રીતે ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ