પ્લાસ્ટિક પર પ્રતિબંધ / ક્રાંતિઃ પોરબંદરને સ્વચ્છ રાખવા પ્લાસ્ટિકની ખરીદી શરૂ કરી, વલસાડમાં 50 હજારનો દંડ ફટકાર્યો

Plastic free city Campaign Porbandar Valsad

ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે ગાંધી જન્મભૂમિ પોરબંદરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્લાસ્ટિક રીકવરી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમા પ્લાસ્ટીકની બોટલ અને પ્લાસ્ટીકની કોથળીની નિયત કરેલા ભાવે ખરીદી કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ