મોટા સમાચાર / ICMRનો મોટો ખુલાસો : શું પ્લાઝમા થેરાપી કોરોનાની સારવારમાં નિષ્ફળ છે?

plasma therapy not reducing mortality among coronavirus patients finds icmr study

કોન્વલસેન્ટ પ્લાઝમાં થેરાપીથી કોરોના વાયરસથી ગંભીર રીતે પીડિત દર્દીની સારવારમાં કોઈ ખાસ મદદ નથી મળતી. સાથે થેરાપી મૃત્યુ દર ઓછું કરવામાં પણ કારગત સાબિત નથી થઈ રહી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચમાં એક વાત સામે આવી છે. કોરોના દર્દી પર પ્લાઝમાં થેરાપીની અસર જાણવા માટે દેશ ભરમાં 39 ખાનગી અને સરકારી હોસ્પિટલમાં 22 એપ્રિલથી 14 જુલાઈની વચ્ચે ટ્રાયલ થઈ હતી. પરિણામ જણાવે છે કે 28 દિવસમાં પ્લાઝમાં થેરાપી વાળા દર્દીઓ અને સામાન્ય સારવાર મેળવી રહેલા દર્દીઓની હાલતમાં કોઈ અંતર નથી જોવા મળ્યું.

બ્રેકિંગ ન્યૂઝ