સફળતા / ફક્ત 30 સેકંડમાં આ રીતે કરી શકાશે કોરોના વાયરસનો નાશ, વૈજ્ઞાનિકો માની રહ્યા છે મોટી સફળતા

plasma jet  can kill corona virus in less than 30 seconds

કોરોના સંક્રમણથી જ્યારે આખી દુનિયા લડી રહી છે ત્યારે વેક્સીન બનાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ સમયે એક શોધથી જાણવા મળ્યું છે કે પ્લાઝમા જેટ ફક્ત 30 સેકંડથી પણ ઓછા સમયમાં કોરોના વાયરસને મારી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ