કામની ટિપ્સ / ઝેરી હવાને શુદ્ધ કરવાની સાથે ઘરમાં બીમારીઓ આવતા રોકશે આ અદભૂત છોડ, જાણી લો કામ લાગશે

plants that purify air and keeps away diseases

અત્યારે લોકડાઉનમાં તમે થોડાં ફ્રી હશો, કોરોનાના કારણે આવી પડેલી મુસીબતે લોકોને ઘરમા રહેવાનો સમય આપ્યો છે. આ જ સમય છે જ્યારે તમે તમારા ફ્રી ટાઇમનો ઉપયોગ કરીને તમારા ગાર્ડનિંગના શોખને બહેતર બનાવી શકો છો. એવા કેટલાક છોડ વિશે જાણી લો જેને ઉગાડવા અને ઉછેરવા ખુબ જ સરળ છે અને તે તમારા માટે એર પ્યુરીફાયરનું કામ પણ કરશે. આ છોડ લગાવવાથી તમારા ઘરની હવા તો શુધ્ધ રહેશે જ સાથે સાથે તમને બીમારીઓથી બચવામાં પણ મદદ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ