ચૂંટણી / મતગણતરીને લઇને રાજ્ય EC દ્વારા તાલીમનું આયોજન

Planning of training by State EC on counting of votes

આગામી લોકસભાની ચૂંટણીને લઇને આગામી 23 તારીખે યોજાનારી મતગણતરીને લઇને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં લેવામાં આવેલ VVPAT મશીનની તાલીમને લઇને આયોજન કરવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ